ગુજરાતમાં વખણાતી ચીજવસ્તુઓ | જાણો ક્યાંનું શું વખણાય

ગુજરાતમાં કયાં જિલ્લામાં કઈ કઈ ચીજવસ્તુઓ વખણાય છે.સંપૂર્ણ માહિતી બહુજ સરળ રીતે સમજાવવામાં આવી છે.

ગુજરાતમાં વખણાતી અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓ કોઠા પ્રમાણે દશાવવામાં આવી છે.જેથી તમને સમજવામાં સરળતા થાય. આટલું વાંચ્યા પછી ગુજરાતમાં વખણાતી ચીજવસ્તુઓ MCQ નાં સાચા જવાબ આપવાના રહેશે.

ગુજરાતમાં વખણાતી ચીજ વસ્તુઓ આ પ્રમાણે છે.

ક્રમચીજવસ્તુસ્થળજિલ્લો
ગાંઠિયા,પટારાભાવનગરભાવનગર
પિતળનું નકશીકામ,પેંડાશિહોરભાવનગર
જામફળ,દાડમ,ડુંગળીભાવનગરભાવનગર
હાંથીદાતની બનાવટો,લાકડાના રમકડાંમહુવાભાવનગર
ચીકી,પેંડા, ફરસાાણ, ચાંદીનું નકશીકામરાજકોટરાજકોટ
ગાંઠીયાઉપલેટારાજકોટ
સાડી છાપકામજેતપુરરાજકોટ
ઘડિયાળ,ટાઇલ્સમોરબીમોરબી
પટોળા, માટીના રમકડાંપાટણપાટણ
૧૦મરચુંશેરથાગાંધીનગર
૧૧સોનાચાંદીના ઘરેણાંભૂજકચ્છ
૧૨છરી ચપ્પા, સૂડીઅંજારકચ્છ
૧૩ભાખરવડી, લીલો ચેવડોવડોદરાવડોદરા
૧૪કંકુ, મેશ,પિત્તળનું નકશીકામજામનગરજામનગર
૧૫તુવેરદાળવાસદઆણંદ
૧૬અકીકના પથ્થર,હલવો, સુતરફેણી, તાળાખંભાતઆણંદ
૧૭મરચુંવઢવાણસુરેન્દ્રનગર
૧૮માટીનાં રમકડાં, પેંડા, સિરામિકથાનસુરેન્દ્રનગર
૧૯જમણ , ઉંધિયુ, ધારી, જરીકામ, પોંકસુરતસુરત
૨૦તુવેરદાળમઢીસુરત
૨૧લીલો ચેવડોનડિયાદખેડા
૨૨મકાઈદાહોદદાહોદ
૨૩રમકડાંઇડરસાબરકાંઠા
૨૪ગાયકાંકરેજબનાસકાંઠા
૨૫ભેંસજાફરાબાદઅમરેલી
૨૬તોલમાપના કાંટાસાવરકુંડલાઅમરેલી
૨૭જીરુ, ઈસબગુલઊંઝામહેસાણા
૨૮ગોળગણદેવીનવસારી
૨૯ગોટાડાકોરખેડા
૩૦હાફુસ કેરી, ચીકુવલસાડવલસાડ
૩૧કેસર કેરીતાલાળાગીર-સોમનાથ
૩૨જામફળધોળકાઅમદાવાદ
૩૩લાકડાંના રમકડાં, ફર્નિચરસંખેડાછોટા ઉદેપુર

ગુજરાતમાં વખણાતી ચીજવસ્તુઓ GK MCQ Gujarat

ગુજરાત માં વખણાતી ચીજવસ્તુઓ તમે વાંચી લીધી હસે તો ચાલો MCQ ના સાચા જવાબ આપો જોઈએ છે કે તમને કેટલું યાદ રહે છે. MCQ ના દરેક પ્રશ્નનો જવાબ 15 સેકંડમાં આપવાનો રહેશે.

Quiz Application
you ’ll have 15 second to answer each question.
Select Catagory

Time’s Up
score:
Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *